પોસ્ટ્સ

Aapa dana (danbapu chalala) લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी

છબી
चित्तौड़गढ़ के इतिहास में जहाँ पद्मिनी के जौहर की अमरगाथाएं, मीरा के भक्तिपूर्ण गीत गूंजते हैं वहीं पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी भी अपना अलग स्थान रखती है। बात तब की है‚ जब चित्तौड़गढ़ का किला आन्तरिक विरोध व षड्यंत्रों में जल रहा था। मेवाड़ का भावी राणा उदय सिंह किशोर हो रहा था। तभी उदयसिंह के पिता के चचेरे भाई बनवीर ने एक षड्यन्त्र रच कर उदयसिंह के पिता की हत्या महल में ही करवा दी तथा उदयसिंह को मारने का अवसर ढूंढने लगा। उदयसिंह की माता को संशय हुआ तथा उन्होंने उदय सिंह को अपनी खास दासी व उदय सिंह की धाय पन्ना को सौंप कर कहा कि, “पन्ना अब यह राजमहल व चित्तौड़ का किला इस लायक नहीं रहा कि मेरे पुत्र तथा मेवाड़ के भावी राणा की रक्षा कर सके‚ तू इसे अपने साथ ले जा‚ और किसी तरह कुम्भलगढ़ भिजवा दे।” पन्ना धाय राणा साँगा के पुत्र राणा उदयसिंह की धाय माँ थीं। पन्ना धाय किसी राजपरिवार की सदस्य नहीं थीं। अपना सर्वस्व स्वामी को अर्पण करने वाली वीरांगना  पन्ना धाय का जन्म कमेरी गावँ में हुआ था। राणा साँगा के पुत्र उदयसिंह को माँ के स्थान पर दूध पिलाने के कारण पन्ना ‘धाय माँ’ कह...

આપા દાના ભગત (દાન બાપુ)

છબી
ગુજરાત ના કડીમાંથી ગાયકવાડ સરકાર સાથેના કલહનું સળગતુ પૂછડુ લઈ ને કડી નો મલ્હારરાવ કાઠીયાવાડમાં પેઠો ગાયકવાડ સરકાર સામે કડી ના ગોંદરે એણે બાયો ચડાવી તોપો અને શસ્ત્રોનો તાસેરો બોલાવ્યો પણ આખરે ગાયકવાડની વિશાળ સેના અને કુનેહ ભરેલા વ્યૂહ આગળ ભુંડાઇની હાર ખાધી છતાય બળેલી સીદરીએ વળ ન મેલ્યો    ગાયકવાડનો ચમચમતો તમાચો ગાલ માથે ચંચવાળતો ચંચવાળતો મલ્હારરાવ લાગ મલે તો ઢિકો મારી લેવાની મેલી મુરાદ લઈને કાઠીયાવાડના ધીંગા કાઠી જાગીરદારો સાથે સંતલસે ગૂંથાનો તોપોના કાનમાં ખિલા મારી દે એવાં ધીંગા જાગીરદારો નો સાથ એણે ચાહ્યો. રેડી ની જેમ વરસતા અષાઢની જેમ હપ્તે હપ્તે એ તરખાટ મચાવે છે એનું બૂમરાણ ઠેઠ વડોદરાના રાજ મહાલયોમાં પડઘાય છે વિશાળ અજગરની જેમ કાઠીયાવાડની ધરતી ઉપર પથરાયેલ ગાયકવાડી રીયાસત ને મલ્હારરાવ છેડ્યા કરે છે કીડી વ્રુતીના મલ્હારરાવ ક્યારેક પૂંછડીએ તો ક્યારેક છેક મોં પર ચટકો ભરી જાય છે અને વિશાલ રાજય ને અજંપો આપી જાય છે સૂરજ ઉગે છે વડોદરા રાજમહાલય ના પ્રાંગણમાં મલ્હારરાવના નામની મોકાણ સંભળાય છે     છેવટે નાક ચણા છૂટેલ ગાયકવાડે પાડા ના વાંકે પખાલી ને ડામ  દ...