પોસ્ટ્સ

જૂના કાળે વપરાતી બંદૂકોનો ઇતિહાસ લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी

છબી
चित्तौड़गढ़ के इतिहास में जहाँ पद्मिनी के जौहर की अमरगाथाएं, मीरा के भक्तिपूर्ण गीत गूंजते हैं वहीं पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी भी अपना अलग स्थान रखती है। बात तब की है‚ जब चित्तौड़गढ़ का किला आन्तरिक विरोध व षड्यंत्रों में जल रहा था। मेवाड़ का भावी राणा उदय सिंह किशोर हो रहा था। तभी उदयसिंह के पिता के चचेरे भाई बनवीर ने एक षड्यन्त्र रच कर उदयसिंह के पिता की हत्या महल में ही करवा दी तथा उदयसिंह को मारने का अवसर ढूंढने लगा। उदयसिंह की माता को संशय हुआ तथा उन्होंने उदय सिंह को अपनी खास दासी व उदय सिंह की धाय पन्ना को सौंप कर कहा कि, “पन्ना अब यह राजमहल व चित्तौड़ का किला इस लायक नहीं रहा कि मेरे पुत्र तथा मेवाड़ के भावी राणा की रक्षा कर सके‚ तू इसे अपने साथ ले जा‚ और किसी तरह कुम्भलगढ़ भिजवा दे।” पन्ना धाय राणा साँगा के पुत्र राणा उदयसिंह की धाय माँ थीं। पन्ना धाय किसी राजपरिवार की सदस्य नहीं थीं। अपना सर्वस्व स्वामी को अर्पण करने वाली वीरांगना  पन्ना धाय का जन्म कमेरी गावँ में हुआ था। राणा साँगा के पुत्र उदयसिंह को माँ के स्थान पर दूध पिलाने के कारण पन्ना ‘धाय माँ’ कह...

જૂના કાળે વપરાતી બંદૂકોનો ઇતિહાસ

છબી
જૂના કાળે વપરાતી બંદૂકોનો ઇતિહાસ ‘પરકમ્મા’ પુસ્તકનાં પાનાં પર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ઇતિહાસને ઉલટાવી નાખનાર એક વાક્ય લખ્યું છે ઃ ‘બંદૂકો આવી ને બહાદૂરો રડ્યા.’ ગુજરાત ને કચ્છ-કાઠિયાવાડના શૂરવીરો બંદૂકની બીકથી નહોતા રડ્યા, પણ હવે આપણાં બાહુબળની, તીર, તલવાર, ભાલાં, બરછી અને કટારીની તાકાત કોને બતાવશું ? એવા વિચારે રોઈ પડ્યા હતા. જૂનાકાળે લોકજીવનમાં બંદૂકો પ્રવેશ પામી તે પહેલાં યુદ્ધ-ધીંગાણાંમાં આ બધાં શસ્ત્રો ભરપેટે વપરાતાં. આ શસ્ત્રો વાપરવાની કળા અને આવડતની સાથોસાથ એમાં ભૂજાબળ અને કાંડાનું કૌવત મહત્વનું પરિબળ બની રહેતું. પણ જે દિ’ કાળાડાચાળી કાળમુખી, બંદૂકો આવી એણે આપણા બહાદૂરોનું પાણી ઉતારી નાખ્યું. ધરતી માથે પાટું મારીને પાણી કાઢનારા નરબંકાઓ આ વસવસાને લઈને રાતા આંહૂડે રોઈ પડ્યા હતા. બંદૂકો આવતાં બહાદુરીનો જાણે કે આખો યુગ આથમી ગયો. હથિયારોના બે પ્રકારો આપણે ત્યાં જાણીતા છે. શસ્ત્ર અને અસ્ત્ર. શસ્ત્ર એટલે તલવાર, ભાલો, સાંગ, કટાર, જમઘર, વગેરે, જેને હાથમાં લઈને લડી શકાય છે. અસ્ત્ર એટલે સુદર્શનચક્ર, બરછી, તીર, બંદૂક જેને દૂર સુધી ફેંકીને શત્રુને મારી હણી શકાય છે. બંદૂક-બંઘૂ...