पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी

છબી
चित्तौड़गढ़ के इतिहास में जहाँ पद्मिनी के जौहर की अमरगाथाएं, मीरा के भक्तिपूर्ण गीत गूंजते हैं वहीं पन्नाधाय जैसी मामूली स्त्री की स्वामीभक्ति की कहानी भी अपना अलग स्थान रखती है। बात तब की है‚ जब चित्तौड़गढ़ का किला आन्तरिक विरोध व षड्यंत्रों में जल रहा था। मेवाड़ का भावी राणा उदय सिंह किशोर हो रहा था। तभी उदयसिंह के पिता के चचेरे भाई बनवीर ने एक षड्यन्त्र रच कर उदयसिंह के पिता की हत्या महल में ही करवा दी तथा उदयसिंह को मारने का अवसर ढूंढने लगा। उदयसिंह की माता को संशय हुआ तथा उन्होंने उदय सिंह को अपनी खास दासी व उदय सिंह की धाय पन्ना को सौंप कर कहा कि, “पन्ना अब यह राजमहल व चित्तौड़ का किला इस लायक नहीं रहा कि मेरे पुत्र तथा मेवाड़ के भावी राणा की रक्षा कर सके‚ तू इसे अपने साथ ले जा‚ और किसी तरह कुम्भलगढ़ भिजवा दे।” पन्ना धाय राणा साँगा के पुत्र राणा उदयसिंह की धाय माँ थीं। पन्ना धाय किसी राजपरिवार की सदस्य नहीं थीं। अपना सर्वस्व स्वामी को अर्पण करने वाली वीरांगना  पन्ना धाय का जन्म कमेरी गावँ में हुआ था। राणा साँगा के पुत्र उदयसिंह को माँ के स्थान पर दूध पिलाने के कारण पन्ना ‘धाय माँ’ कह...

जाडेजा_राजवंश_का_इतीहाश

#जाडेजा_राजवंश_का_इतीहाश ↓↓↓
( ચંદ્રવંશી રાજપુત માંપેટા અટકો નહતી.તેથી દરેક રાજપુત ને આયઁપુત્ર કહી બોલાવામાં આવતા) દરેક ચંદ્રવંશી રાજપુતને યાદવ પણ કહેવાયછે.
વાસુદેવ અને દેવકીજી ચંદ્રવંશી રાજપુતછે.તેના કોટઁ માન્ય પુરાવા આપણા બારોટો પાસે પડયાછે. અત્રી અને અનસુયાના પુત્ર ચંદ્ર નાવંશજો ચંદ્રવંશી કહેવાયા.વાસુદેવપુત્ર 1-શ્રીકૃષ્ણ,ના પુત્ર.. 2-પ્રદ્યુમન તેનાપુત્ર
3-અનિરૂધ્ધ
4-વ્રજનાભ
5-શતવિયઁ
6-શુરષેન
7-સુયઁભદ્ર
8-મહીપાળ
9-પંગાદાસ/સુષેણ
10-ગોવિંદભદ્ર
11-સુયઁભદ્ર
12-શાલીવાહન
13-શતવિજય
14-વિશ્વવરાય
15-ખેંગાર
16-હરીરાજ
17-સોમ
18-ભીમ
19-ભોજ
20-રાજમાણીક
21-મહીપાળ-2
22-મેંગણ
23-મુળરાજ
24-મહીપાળ-3
25-શિલાજીત
26-મુંજરાજ
27-દેવેન્દ્ર
28-ચુડચંદ્ર
29-દુગાઁશ્રય
30-વિશ્ચવરાહ
31-મુળરાજ
32-કાંયરાજ
33-ગોવિંદભદ્ર
34-આનંદદેવ
35-ચામુંડ
36-સવઁસહ
37-દુગાઁશ્રમ
38-શાલિવાહન
39-વિક્રમભોજ
40-મહીપાળ-4
41-ખેંગાર
42-દેવરથ
43-દયાપાલ
44-જયદેવ
45-વિક્રમાકઁ
46-અનંગપાળ
47-ભોજરાજ
48-ધમઁદેવ
49-અંબરીષ
50-અગ્નિવણઁ
51-ઉગ્રસેન
52-બાલવણઁ
53-સહસપાળ
54-અનિસાદ્ર
55-જયસિંહ
56-સાંબજી
57-જેઠીજી
58-લક્ષરાજ
59-પ્રતાપજી
60-ગવઁગોડ
61-ભાણજી
62-મુળરાજ
63-દેવરાજ
64-કલ્યાણજી
65-જગમાલજી
66-ભીમજી
67-સંગ્રામજી
68-પૃથ્વીરાજ
69-અજુઁનજી
70-ચંદ્રસિંહ
71-સરદારસિંહ
72-ભગવતસિંહ
73-માનસિંહજી
74-રાયસિંહજી
75-આશકરણસિંહજી
76-શામળસિંહ
77-ગજસિંહ
78-શેરાજસિંહ
79-દેવીસિંહ
80-શુરસિંહ
81-વિક્રમસેન
82-રામદેવેન્દ્રસિંહ
♡રામદેવેન્દ્ર ના ચાર દીકરાહતા.1-અજપત. 2-ગજપત.3-નરપ.4- ભુપત
1-અસપતે ઇજીપ્ત માં ગાદી સ્થાપી ઇસ્લામધમઁ સ્વિકારીયો.
2-ગજપતે ગજની શહેર વસાવીયુ તેના વંશજો ચુડાસમા.સરવૈયા.રાયજાદા.રણા કહવાયા.
3-નરપત સિંધમાં આવ્યા તેના વંશજો જાડેજા કહે આયા.
4-ભુપત પંજાબમાં આવી ભટનેરનગર સ્થાપ્યુ.તેના વંશજો ભાટી દરબારો.તેનાપુત્ર જેસલે જેસલમેર વસાવ્યુ
ગજપતના વંશજ ચંદ્રચુડ જુનાગઢની ગાદીયે બેઠા અને રા" પરંપરા શરૂથઇ તથા ચુડાસમા શાખા બની.
તેથી જાડેજા ચુડાસમા સરવૈયા રાયજાદા રણા.ભાટ્ટી જેવા ક્ષત્રિયો યદુકુળના ચૃદ્રવંશી રાજપુતોછે. જેવો સિધ્ધાજ ભગવાન શ્રીકૃષ્ણના વંશજોછે.
હું આપને બ્રહ્માજીની નાભિકમળથી લઇને મારા સુધીની પેઢીની સચોટ માહીતી આપી શકુછુ.તેમાં બ્રહ્માજીથી 57 મી પેઢીએ કૃષ્ણ થયા અને કૃષ્ણથી 82 મી પેઢીએ રાજાદેવેન્દ્ર થયા ઉપર બતાવેલ રાજપુતો તેમના સિધ્ધાજ વારસ દારોછે.
નોંધ:-ભગવાન શ્રીકૃષ્ણ નંદબાબાને ત્યાં બાળપણ માં ઉછરેલા નંદબાબા આહીર હતા.નંદબાબા અને જસોદાજીએ કૃષ્ણને સગા દીકરાથી વીષેસ પ્રેમઆપ્યો.કૃષ્ણ જન્મે ચંદ્રવંશી રાજપુતછે. जडेजा राजवंश गुजरात के कच्छ व सौराष्ट्र के इलाके में राज करने वाला एक झुझारू राजवंश है। जडेजा राजवंश की उत्पत्ति चंद्रवंशी क्षत्रिये हैं व इनकी उत्पत्ति यदुकुल से मानी जाती है। जडेजा चुडासमा भाटी जादौन चारो कुल यदुवंश की अलग अलग शाखाये है जो भिन्न भिन्न समय पर यदुवंश से निकली है। जडेजा वंश गुजरात का सबसे बड़ा राजपूत वंश माना जाता है। जडेजा राजपूतों के सौराष्ट्र में लगभग 700 गाँव बेस हुए है और लगभग २३०० गाँवो पर आजादी के समय इनका शाशन रहा है।गुजरात हाई कोर्ट भी जडेजाओ की कृष्णा जी के वंशज होने की बात प्रमाणित करता है कुछ समय पहले हुए एक केस में कोर्ट ने जाम नरेश को प्रद्युम्न जी का वारिस मानते हुए संपत्ति पर हक़ का अधिकार दिया।

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

JADEJA VANSH

Jogidasbapu Khuman

કાઠી રાજગોર ના રાજવટ્ટઃ🎌